<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરીના લોકમેળાની ઇતિહાસમાં પ્રથમવાર થઈ હરાજી : મોરબીની અમર એન્ટરપ્રાઇઝે ₹૨૫.૧૦ લાખમાં મેળવ્યા હક્કો : આગામી તેરસ, ચૌદસ અને અમાસના દિવસોમાં યોજાશે ત્રણ દિવસીય ભવ્ય મેળો : નગરપાલિકા દ્વારા યોજાયેલી હરાજીમાં બોલાઈ ઊંચી બોલી (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(1:43 PM IST)