<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી મેદાન ખાતે શીતળા સાતમે શહીદોની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન : ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ આપી માહિતી : અશ્વદોડ, ઘોડેસવારી અને તલવારબાજી જેવા પરંપરાગત આકર્ષણો વચ્ચે શહીદોને અપાશે ભાવાંજલિ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડિયો

(6:53 PM IST)