<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

યુએસ-કેનેડા વચ્ચે ટેરિફ વોર ઉગ્ર બની : કેનેડા અમેરિકાને વર્ષોથી લૂંટી રહ્યું હોવાનો અને ૪૦૦ ટકા સુધી ટેરિફ વસૂલતો હોવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ગંભીર આક્ષેપ : અમેરિકી ખેડૂતો પર ભારે ટેરિફ અને ગલ્ફસ્ટ્રીમ જેટના સર્ટિફિકેશનને ૧૦ વર્ષ સુધી રોકી રાખવા મુદ્દે ટ્રમ્પના કેનેડા પર આકરા પ્રહારો : બંને દેશો વચ્ચે વેપારિક તણાવ ચરમસીમાએ (ન્યૂઝફર્સ્ટ)

(7:47 PM IST)