<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

આમ આદમી પાર્ટીના જામનગર જીલ્લા પ્રમુખ તરીકે વશરામભાઇ નરસંગભાઇ રાઠોડ અને દેવભુમી દ્વારકા જીલ્લા પ્રમુખ તરીકે રામજીભાઇ પરમારની નિમણુંક કરાઇ છે. (મુકુંદ બદિયાણી-જામનગર)

(12:52 PM IST)