હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 26th August 2026
કૈલાશ જવાની તિબેટ બોર્ડરે તિમુરે આખુ ગામ સાફઃ આખી હોટલ તણાઇ ગઇઃ ૪૫થી ૫૦ ટુરિસ્ટ યાત્રાળુઓનો કોઇ પત્તો નથીઃ મૃત્યુઆંક મોટો થવા સંભવઃ ગયા વર્ષે આ જ સ્થળે ભયાનક હોનારત થયેલ કૈલાશ જવાની તિબેટ બોર્ડરે આવેલ તિમૂરે સહિત બે ગામો આખે આખા સાફ થઇ ગયાઃ અહિં કૈલાશ પર્વતે જવા રોકાયેલા ૪૫થી ૫૦ યાત્રિકોનો કોઇ પત્તો નથી આખે આખી હોટલ જ અચાનક ઘસી આવેલ પુરમાં ઉડી ગઇ છે, નાસ પામી છે. અહિં નાના મોટા ૩૦ થી ૪૦ હોમ સ્ટે જેવા હોટલ, ગેસ્ટહાઉસ છે તેમા ૨૫૦ થી ૩૦૦ ટુરિસ્ટ યાત્રાળુઓ બનાવ સમયે ઉપસ્થિત હતા. સ્થિતી એટલી ખારાબ છે કે અહિં હેલ્પ પહોંચી શકે તેમ નથીઃ કૈલાશની ટુરના દેશ વિખ્યાત ઓર્ગેનાઇઝર અશ્વિન દેસાઇએ આ જાણકારી અકિલાને અત્યારે સાંજે ૪:૪૦ વાગ્યે આપી છે. ગયા વર્ષે આ જ સ્થળે આવી જ ભયાનક હોનારત સર્જાયલ છે.

(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
