<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

પૂરની ભયાનક તારાજી વચ્ચે નેપાળમાં ભૂકંપનો ભારે આંચકો : કોડારીથી ૫૫ કિમી ઉત્તર-પશ્ચિમમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો : આકસ્મિક પૂરની ભયંકર હોનારત બાદ ભૂકંપથી ધરા ધ્રૂજતાં લોકોમાં ભારે દહેશત : કુદરતી આપદાનો બેવડો માર : વધુ વિગત મેળવાય રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(11:06 PM IST)