<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

તિબેટ-નેપાળ સરહદે આકસ્મિક પૂરથી ગંભીર હોનારત : ગીરોંગમાં ઈશા ફાઉન્ડેશનના સદ્ગુરુ જગ્ગી વાસુદેવના ગ્રુપના ૮૦ જેટલા સભ્યો સંપર્કવિહોણા : માનસરોવર યાત્રા દરમિયાન આવેલા વિનાશક પૂરમાં અનેક ગામો તણાયા : બચાવ કામગીરીમાં જોડાવા અને પરિવારજનોને મદદ કરવા સદ્ગુરુએ ગીરોંગ જવાની મંજૂરી માંગી (ન્યૂઝફર્સ્ટ)

(10:16 AM IST)