<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

સાંઢીયા પુલ પાસે વારંવાર ટ્રાફીક જામઃ રાજકોટ, જામનગર રોડ ઉપર નવનિર્મિત સાંઢીયા પુલના છેડે ટ્રાફીક જામની સમસ્‍યા વારંવાર થતી રહે છે. જેથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્‍યાનો કાયમી ઉકેલ કરવા આસપાસના રહેવાસીઓમાં માંગ ઉઠી રહી છે.

(3:23 PM IST)