<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સાઉદી અરેબિયા નાં દમ્મામથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ : શૌચાલયમાંથી 'બોમ્બ' લખેલું ટીશ્યુ પેપર મળતાં મચ્યો હડકંપ : વિમાનમાં સવાર તમામ ૩૨ મુસાફરોને ટર્મિનલ-૨ પર સુરક્ષિત રીતે નીચે ઉતારાયા : અમદાવાદ પોલીસ દ્વારા વિમાનનું સઘન ચેકિંગ શરૂ (વિજય વસાણી, અકિલા)

(8:08 PM IST)