<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પશ્ચિમ એશિયામાં શાંતિની આહટ : 'ઈરાન સાથેનું યુદ્ધ લગભગ સમાપ્ત અને હોર્મુઝની સામુદ્રધુની ટૂંક સમયમાં ખુલશે' તેવા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં ભારે ચર્ચા : છેલ્લા ૨૪ કલાકમાં ટ્રમ્પનો બે વાર યુદ્ધવિરામનો પુનરોચ્ચાર : 'ઈટાલી-યુનાઈટેડ કિંગડમ સાથેના સંબંધો બદલાયા અને સ્પેન હવે વિશ્વાસપાત્ર દેશ રહ્યો નથી' તેવી ટિપ્પણીથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણો (ન્યૂઝફર્સ્ટ)

(5:08 PM IST)