<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

મોડી રાત્રે સોનીબજારમાં આવેલ દેરાશેરીમાં બંધ દુકાનમાં આગ ભભૂકી : દેરાશેરીથી સવજીભાઈની શેરી તરફ જવાના રસ્તે આવેલ એક દુકાનમાં ભીષણ આગ લાગી : આગના લપકારા વચ્ચે લોકોના ટોળા ઉમટયા : જૂઓ વિડીયો

(11:46 PM IST)