તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
અરબી સમુદ્રમાં સર્જાયેલી વાદળોની વિશાળ સિસ્ટમ મુંબઈ તરફ આગળ વધતાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી : દક્ષિણ મુંબઈમાં મેઘરાજાનું તોફાની આક્રમણ શરૂ : આવતીકાલથી જે વરસાદનું જોર વધવાની શકયતા હતી તે આજથી જ ધીમે-ધીમે શરૂ થઈ જતાં મુંબઈકર્સને સુરક્ષિત રહેવા અપીલ : સવારના ૯:૪૬ વાગ્યાથી આકાશમાં કાળાડિબાંગ વાદળોની જમાવટ વચ્ચે ધબધબાટી શરૂ થઈ

(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
