<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

માઈક્રોસોફ્ટ આઉટલુકમાં મોટી ટેકનિકલ ખામી સર્જાતા હજારો યુઝર્સની ઈમેઈલ સેવા ખોરવાઈ : ડાઉનડિટેક્ટર પર ૧,૪૦,૦૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ : સર્વર અચાનક બંધ થઈ જતા બાકીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારણ વધ્યું : માઈક્રોસોફ્ટ ટીમ્સ અને ઓફિસ ૩૬૫ જેવી સેવાઓ પણ પ્રભાવિત થતા અમેરિકા સહિતના વિસ્તારોમાં કામકાજના સમયે યુઝર્સ અટવાયા

(9:24 AM IST)