તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
જામનગરના દડિયા નજીક આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી : બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાથી તંત્ર અને લોકોના જીવ અધ્ધર થયા : ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો : આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ (તસ્વીર - કિંજલ કારસરીયા,જામનગર) : જુઓ વિડિયો

(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
