<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ખંભાળિયાના નવા પરામાં એમડી હાઉસ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી : શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આવેલી દુકાન ઝપેટમાં આવતા અફરાતફરી : ફાયર ફાઈટરની બે ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી : બિલ્ડીંગમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ (કૌશલ સાવજાણી, જામ ખંભાળિયા) : જુઓ વિડીયો

(7:10 PM IST)