News of Friday, 24th July 2026
અમેરિકાના વોશિંગ્ટનમાં કેનવિક નજીક લોકસ્ટ ગ્રોવમાં ભીષણ આગથી ૭૫૦ એકર વિસ્તાર ભસ્મીભૂત : તીવ્ર પવન અને સૂકા ઘાસચારાના કારણે ઝડપથી ફેલાયેલી જ્વાળાઓ સિટી લિમિટ સુધી પહોંચી : લેવલ ૩નું 'ગો નાઉ' ઈવેક્યુએશન એલર્ટ જાહેર કરાતાં સાઉથરિજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રેડક્રોસ દ્વારા શેલ્ટર હોમ શરૂ કરાયું : ફાયર ફાઈટરોના સઘન પ્રયાસોથી જાનહાનિ અને ઘરોના નુકસાન અટક્યા : જુઓ વિડિયો

(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
