<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

પોરબંદર - કોલીખડા રોડ પર ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી : રાત્રે ૯:૪૨ કલાકે કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી અને અગ પર કાબુ મેળાવ્યો : ચાલુ વાહનમાં આગ લાગતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો : મોટી જાનહાનિ ટળી (પરેશ પારેખ દ્વારા, પોરબંદર) : જુઓ વિડીયો

(11:33 PM IST)