<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ચોટીલા નજીક મઘરવાડા પાસે લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં બસ બળીને ખાખ : સમયસૂચકતાને પગલે જાનહાનિ ટળી : ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો : હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ થયા બાદ માર્ગ ક્લિયર કરાયો : જુઓ વિડિયો

(5:37 PM IST)