તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ધ્રોલ નજીક જાયવા પાસે હાઈવે પર દોડતા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી : કોઈ જાનહાનિ નહીં : આગના કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી : ૧૧૨ની ટીમ અને ધ્રોલ નગરપાલિકાના ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો : પોલીસે ટ્રાફિક હળવો કરાવ્યો (સંજય ડાંગર, ધ્રોલ) : જૂઓ વિડીયો

(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
