તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
લખનૌમાં ભાજપ કોર ગ્રુપની બેઠક યોજાઈ જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરી અને સંગઠન મહાસચિવ ધર્મપાલ સિંહ હાજર રહ્યા:બેઠકમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આગામી કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા કરાઈ

(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
