<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ગુજરાત માટે ઐતિહાસિક ગૌરવની ક્ષણ: જર્મનીના બર્લિન ખાતે રાજ્યના ‘અનંત અનાદિ વડનગર મ્યુઝિયમ’ને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત 'રેડ ડોટ : બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ ૨૦૨૬' એનાયત કરવામાં આવ્યો : આ વૈશ્વિક સન્માન મેળવનાર ભારતનું બીજું મ્યુઝિયમ બનવાની સિદ્ધિ : ભુજના સ્મૃતિવન બાદ રેડ ડોટ એવોર્ડ હાંસલ કરનાર ગુજરાતનું બીજું મ્યુઝિયમ બન્યું વડનગર : રાજ્યના સમૃદ્ધ વારસા, ઐતિહાસિક ધરોહર અને આધુનિક ડિઝાઇનને વિશ્વભરમાં મળી નવી ઓળખ : જુઓ વિડીયો

(6:49 PM IST)