તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા પેસેન્જરનો પગ લપસ્યો : રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ મધુરાજસિંહ જાડેજાએ જીવના જોખમે પેસેન્જરને ખેંચીને બચાવ્યો : જામનગર - હાપા ટ્રેન પકડવા જતા સર્જાયેલી ગંભીર ઘટનામાં ખાખીની સમયસૂચકતાથી બચી અનમોલ જિંદગી : પરિવારે રેલવે પોલીસ (GRP)નો આભાર માન્યો અને ઉપરી અધિકારીઓએ જાબાંઝ કામગીરીને બિરદાવી : જુઓ વિડીયો

(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
