<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

મધ્ય અમેરિકામાં મંગળવારે વહેલી સવારે ૫.૬ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકાથી ઇમારતો ધ્રૂજી ઊઠી : નાગરિકોમાં દહેશતનો માહોલ : જમીનમાં ૩૫ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયેલું કેન્દ્રબિંદુ : પડોશી દેશો અલ સલ્વાડોર અને નિકારાગુઆમાં પણ કંપન અનુભવાયું : જાનમાલના મોટા નુકસાનની કોઈ સુચના - સુનામીનો ખતરો ટળ્યો

(12:00 AM IST)