તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને TMC વચ્ચે ખરાખરીનો જંગ: મુંબઈ સટ્ટા બજારમાં ભાજપને ૧૭૫-૧૮૫ સાથે સ્પષ્ટ બહુમતી, જ્યારે દિલ્હી સટ્ટા બજારમાં કાંટે કી ટક્કર વચ્ચે મમતા બેનર્જીની પાર્ટીને ૧૪૬-૧૪૯ બેઠકોનું અનુમાન : આસામમાં ૧૨૬ બેઠકોમાંથી ભાજપ ૮૮ થી ૧૦૦ બેઠકો મેળવી સત્તા જાળવી રાખશે તેવો એક્સિસ માય ઈન્ડિયાનો એક્ઝિટ પોલ : બંગાળમાં ૧૪૮ ના બહુમતીના આંકડા માટે સટ્ટા બજારમાં અલગ-અલગ સૂર અને સટ્ટોડિયાઓની તેજી-મંદી વચ્ચે જામ્યો જોરદાર ઉત્સાહ (ન્યૂઝફર્સ્ટ)

(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
