<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

રાજ્યની ચાર એપીએમસી (APMC) ની ચૂંટણીમાં ભાજપા પ્રેરિત પેનલનો શાનદાર વિજય : પાટડી, બાવળા, દિયોદર અને પ્રાંતિજમાં કેસરિયો લહેરાયો : પાટડીમાં તમામ ૧૦, બાવળામાં ૧૬માંથી ૧૪, દિયોદરમાં ૧૬માંથી ૧૧ અને પ્રાંતિજમાં ૧૬માંથી ૧૪ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોની ભવ્ય જીત

(8:34 PM IST)