<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ધ્રોલની દ્વારકાધીશ સોસાયટીમાં GEB ના વીજ થાંભલા પર સાપ ચડી જતાં કૌતુક સર્જાયું : લાઈવ વીજ વાયરો વચ્ચે સાપ સરકતો જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા : સ્થાનિકોએ વીડિયો મોબાઈલમાં કેદ કરતાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ : સદનસીબે મોટી દુર્ઘટના ટળી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(12:14 PM IST)