<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

દિલ્હી વિધાનસભાનું આજે એક દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. ખાસ સત્ર દરમિયાન મહિલા અનામત બિલની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવશે.

(1:14 AM IST)