<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી નજીક ચાલુ કારમાં અચાનક એન્જિનમાંથી ભયાનક આગ ભભૂકી : જોતજોતામાં સંપૂર્ણ કાર બળીને ખાખ : એન્જિનમાંથી ધુમાડા નીકળતાં જ કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી : હાઇવે પર થોડા સમય માટે મચી અફરાતફરી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(5:16 PM IST)