<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક ઉપર કુલ ૭પ.૧૯ ટકા મતદાનઃ કુલ ૪૧પ૯ મતદારોઃ ૩૧ર૭ મતો પડયા : રાજય ચૂંટણી પંચ દ્વારા ગઇકાલે પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાયુ હતું: જેમાં રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાની થોરીયાળી બેઠક ઉપર સવારે ૭ થી ૬ દરમિયાન શાંતિપૂર્ણ મતદાન થયું હતું: અધિકારી સુત્રોના કહેવા મુજબ કુલ ૭પ.૧૯ ટકા મતદાન થયુ છેઃ કુલ ૪૧પ૯ મતદારોમાંથી ૩૧ર૭ મતદારોએ મતદાન કર્યુ છેઃ જેમાં પુરૂષ મતદારોનું ૧૭ર૮ તથાસ્ત્રી મતદારોનું ૧૩૯૯ નું મતદાન થયુ હતું: કુલ ૪ મતદાન મથકોમાં થોરીયાળી-૧માં ૭ર.૩૯ ટકા, થોરીયાળી-ર માં ૭પ.૮૧, ખોડાપીપર-૧ માં ૭ર.પ૭ ટકા, તથા ખોડાપીપરમાં ૮૦.૧૬ ટકા મતો પડયા હતા

(11:27 AM IST)