હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th October 2026
કચ્છના રાપર નજીક ગેડી-થાનપરની સીમમાં મોબાઈલ ટાવર પર ચડીને એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરતા મચી ચકચાર : ૧૧૨ જનરક્ષક ટીમની સમયસૂચકતાથી યુવાનનો આબાદ બચાવ : યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ પોલીસ અને જનરક્ષક ટીમની સરાહનીય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો (અહેવાલ: વિનોદ ગાલા, વીડિયો: મુકેશ રાજગોર, કચ્છ) : જુઓ વિડીયો

(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
