તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ધ્રોલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો મોટો નિર્ણય : સાગરભાઈ દિનેશભાઈ તાલપરા બન્યા વિરોધ પક્ષના નવા નેતા : તાલુકા વિકાસ અધિકારીને પત્ર આપી સત્તાવાર જાણ કરાઈ : આ તકે AAP નાં ગોવિંદભાઈ પટેલ, મનસુખભાઈ રામાણી, દેવજીભાઈ ચાવડા, સુનિલભાઈ કાલાવડીયા, કાંતિભાઈ તાલપરા અને દિશાંક તાલપરાની વિશેષ ઉપસ્થિતિ (સંજય ડાંગર, ધ્રોલ)

(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
