<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રીએ રાજકોટ ખાતે માતા સાથે બુથ ઉપર જઈને મતદાન કર્યું : રાજકોટના લોકોને લોકશાહીના પર્વમાં ભાગીદાર બની મતદાન કરવા કર્યું આહવાન.. : આમ આદમી પાર્ટીની તરફેણમાં ઝાડુંના બટન દબાવીને પરિવર્તન માટે ચોક્કસ મતદાન કરવા કરી અપીલ

(4:39 PM IST)