<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

અમદાવાદના નરોડામાં ACBનો મોટો દરોડો : દસ્તાવેજના સોદામાં ₹2.50 લાખની લાંચ લેતા સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ સકંજામાં : સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ : એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચિયા અધિકારી સહિત 4 શખ્સોને રંગેહાથ ઝડપી પાડી જેલભેગા કર્યા

(11:25 PM IST)