<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ACB ત્રાટક્યું : રાજકોટમાં સેન્ટ્રલ GSTના સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશકુમાર અને ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયા ₹ ૨૦ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા : GST ન ભરવા અને ખોટા બિલ બનાવવાના કેસમાં ૨૫ લાખની માંગણી બાદ ૨૦ લાખમાં સોદો નક્કી થયો હતો : રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાછળ ટ્રેપ ગોઠવી મોટા અધિકારીને ઝડપી પાડતા સનસનાટી મચી

(12:06 AM IST)