તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ તેહરાનની દરખાસ્ત સામે અમેરિકાએ વળતો જવાબ આપતા પાંચ મુખ્ય આકરી શરતો અને માંગણીઓ રજૂ કરી : અમેરિકા દ્વારા ઈરાનને કોઈ વળતર કે નુકસાની ન ચૂકવવા, ઇરાનનું ૪૦૦ કિલો સંવર્ધિત યુરેનિયમ યુએસને સોંપવા, ઈરાનમાં માત્ર એક જ પરમાણુ પ્લાન્ટ ચાલુ રાખવા, ફ્રીઝ કરાયેલી ઇરાનની અસ્કયામતોમાંથી ૨૫ ટકા હિસ્સો પણ મુક્ત ન કરવા અને તમામ સંઘર્ષના વિસ્તારોમાં યુદ્ધવિરામ લાગુ કરવાની કરાઈ માંગ

(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
