<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

સુરત શહેરના પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક વાબાંગ જામીરને સોંપવાનો ગૃહ વિભાગે હુકમ જારી કર્યો : વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા બાહોશ આઇપીએસ અધિકારી વાબાંગ જામીર સંભાળશે સુરત પોલીસની કમાન

(6:58 PM IST)