<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, સલાયા અને હરીપર સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદથી મેઘમહેર : વાતાવરણમાં ઠંડક પ્રસરી : મુરઝાઈ રહેલા ઉભા મોલ માટે 'કાચા સોના' સમાન વરસાદ વરસતાં દુષ્કાળના ભણકારા વચ્ચે ચિંતિત ધરતીપુત્રો અને સ્થાનિકોમાં ખુશીની લહેર જાગી (કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા)

(7:24 PM IST)