<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ધ્રોલના હરીપરમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રી મૂવી એપની APK લિંક ડાઉનલોડ કરાવ્યા બાદ મોબાઈલ હેક કરી ખેડૂત સાથે રૂ. ૩.૫૮ લાખથી વધુની સાયબર ઠગાઈ : પુત્ર દ્વારા લિંક ડાઉનલોડ કરાતા જ ભેજાબાજે બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી UPI મારફતે કટકે-કટકે રૂ. ૩,૫૮,૭૦૦ ઉપાડી લીધા : ખેડૂત જગદીશભાઈ ભંડેરીની ફરિયાદના આધારે ધ્રોલ PI એચ.વી. રાઠોડના દ્વારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ (સંજય ડાંગર, ધ્રોલ)

(6:36 PM IST)