<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ઈરાન યુદ્ધ બાદ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૫૦નો વધારો થવાની શક્યતા હતી, પરંતુ સરકારે રૂ. ૪૩નો બોજ પોતે ઉઠાવી જનતાને રાહત આપી - વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : ભારત એગ્રીકલ્ચર કોન્ફરન્સમાં વડાપ્રધાનનું મોટું નિવેદન : યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ બેરલ દીઠ ૭૦ ડોલરથી વધીને ૧૨૨ ડોલર થવા છતાં ડીઝલમાં માત્ર રૂ. ૭નો વધારો કરાયો, હાલ સંઘર્ષની ભીતિ ઘટતા ક્રૂડ ઘટીને ૯૦ ડોલરની આસપાસ પહોંચ્યું (ન્યૂઝફર્સ્ટ)

(12:32 AM IST)