તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
પીએમ મોદીની અપીલ બાદ જગતગુરુ રામભદ્રાચાર્યજીનું પ્રેરક પગલું :પોતાના સુરક્ષા કાફલામાં મળેલ સરકારી ગાડી પરત કરી :પૂજ્ય રામભદ્રાચાર્યજીએ એક પ્રેરણાદાયી પગલું લીધું: ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ તરફ જાગૃતિ ફેલાવી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇંધણ બચત અંગેની અપીલને માન આપતાં પૂજ્ય રામભદ્રાચાર્યજીએ એક પ્રેરણાદાયી પગલું લીધું છે. તેમણે પોતાના સુરક્ષા કાફલામાં મળેલી સરકારી ગાડી પરત કરીને ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ તરફ જાગૃતિ ફેલાવી છે

(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
