<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ટ્રમ્પ બાદ હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિન ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા:પુતિનની બે દિવસીય સત્તાવાર મુલાકાત અમેરિકન રાષ્ટ્રપતિની ચીન મુલાકાતના ચાર દિવસ પછી શરૂ થઈ રહી છે. આ હાઇ-પ્રોફાઇલ યાત્રાનો હેતુ બે મહાસત્તાઓ વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

(11:36 PM IST)