તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
એર ઈન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય રૂટ પરની ૫૧૨ ફ્લાઈટ્સમાં કાપ : એવિએશન ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારાને પગલે લેવાયો નિર્ણય : મે અને જૂન મહિનામાં અમેરિકા, કેનેડા અને મિડલ ઈસ્ટની ફ્લાઈટ્સને સૌથી વધુ અસર : આગામી દિવસોમાં ઈન્ડિગો પણ ખર્ચ ઘટાડવા સમાન પગલાં જાહેર કરે તેવી શક્યતા (ન્યૂઝફર્સ્ટ)

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
