<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના 29મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે:ચાર દાયકાના સૈન્ય અનુભવ ધરાવતા દીક્ષિત ઓપરેશન સફેદ સાગર, રક્ષક અને સિંદૂર સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ મિરાજ-2000, જગુઆર અને તેજસ સહિત અનેક વિમાનોના અનુભવી પાઇલટ છે.

(12:28 AM IST)