News of Monday, 11th May 2026
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શો માટે એરપોર્ટ રોડ તૈયાર : દેશના વિવિધ પ્રાંતોના લોકો પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈ ઉમટી પડ્યા : પૂર્વથી પશ્ચિમ સુધીના સાંસ્કૃતિક સંગમ વચ્ચે પશ્ચિમ બંગાળના ગ્રુપ દ્વારા કરાયું વિશેષ રિહર્સલ : વડોદરાવાસીઓમાં વડાપ્રધાનના ઉત્સાહભેર સ્વાગત માટે અનેરો આનંદ અને તૈયારીઓનો ધમધમાટ

(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
