<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

મનીષ મલ્‍હોત્રાની દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્‍ચન અને અભિષેક બચ્‍ચનની રોમેન્‍ટિક કેમેસ્‍ટ્રીએ બધાને આકર્ષિત કર્યા. ચાહકો તેમના ભૂતકાળના વિવાદો ભૂલી ગયા અને આ કપલને હાથમાં હાથ નાખીને હસતા જોઈને ખુશ થયા.

(10:58 AM IST)