News of Tuesday, 30th June 2026
ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સપેકટર તરીકે અજીતસિંહ ચાવડાઃ ત્રણ આંતરીક ફેરફારો લાંબા સમયથી ક્રાઇમબ્રાંચ અને પીસીબીનો ચાર્જ સંભાળતા એમ.આર. ગોંડલીયાની પીસીબીના રેગ્યુલર પી.આઇ. તરીકે નિમણુંકઃ ડી.એમ. હરીપરાની સાયબર ક્રાઇમમાંથી ઇઓડબલ્યુમાં નિમણુંકઃ સાયબર ક્રાઇમના ફર્સ્ટ ઇન્સપેકટરનો ચાર્જ એસ.ડી. ફુલતરીયાને સોંપતા પોલીસ કમિશનર બ્રજેશ ઝા

(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
