<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પૂંછમાં જ્‍વેલરી શોપમાંથી AK-47ની કારતૂસ, પાકિસ્‍તાની કરન્‍સી અને ઝંડા મળ્‍યાં : સીમાપારથી આવેલી આ વસ્‍તુઓ જ્‍વેલરી શોપમાં કેવી રીતે પહોંચી એની તપાસ એજન્‍સીઓ કરી રહી છે

(4:01 PM IST)