<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અકિલા ન્યૂઝ : કચ્છમાં કડવા પાટીદાર સંમેલનમાં ત્રીજા સંતાન પર 51 હજાર રૂપિયા આપવાની જાહેરાત બાદ ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાની મહત્વપૂર્ણ પ્રતિક્રિયા : "પાટીદાર સમાજમાં દીકરીઓની કોઈ જ ઘટ નથી, પરંતુ સમાજ દ્વારા ત્રીજા સંતાન તરીકે દીકરીનો જન્મ થાય તો 51 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાતને હું આવકારું છું" - જગદીશભાઈ કોટડીયા : જુઓ વિડીયો

(3:41 PM IST)