તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
અકિલા ન્યૂઝ : ગાંધીનગર નજીક આવેલા કુડાસણ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ક્રેઈન અચાનક તૂટી પડતાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન મહાકાય ક્રેન ધડાકાભેર નીચે પટકાતાં નીચે કામ કરી રહેલા, કેટલાક શ્રમિકો કાટમાળ અને ક્રેનના વજનદાર ભાગો નીચે દબાઈ ગયા હોવાની આશંકા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા ઘટના સ્થળે. : જુઓ વિડિયો

(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
