<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

એર ઈન્ડિયાની વિશાખાપટ્ટનમ જતી-આવતી તમામ ફ્લાઈટ્સ આવતીકાલથી ભોગાપુરમ સ્થિત નવા અલૂરી સીતારામ રાજુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેટ થશે : એરપોર્ટ કોડ VTZ યથાવત્ રહેશે : ભોગાપુરમ અને દિલ્હી વચ્ચે સપ્તાહમાં ૧૪ ફ્લાઈટ્સની સેવા રહેશે ચાલુ : મુખ્ય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગંતવ્યો માટે એર ઈન્ડિયા પૂરી પાડશે સુવિધાયુક્ત કનેક્ટિવિટી

(10:10 PM IST)